ટ્રોલ / પાક. એક્ટ્રેસ વીણા મલિકે કહ્યું "સાનિયા મને તારા દીકરાની ચિંતા થાય છે", જાણો શું જવાબ મળ્યો?

I am not Pakistan team's dietitian nor mother, Sania Mirza responds to scathing attack from Veena Malik

ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઈ છે. પોતાના પતિ શોએબ મલિક, દીકરા સાથે તે માન્ચેસ્ટરમાં એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે સાનિયા મિર્ઝા પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું અને સાનિયાના દિકારાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ