આઘાત / બિપિન રાવતની વિદાયથી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત દેશની જનતા શોકમગ્ન, જુઓ કોણે શું લખ્યું

I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat says PM

કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત 13 લોકો શહીદ થતાં સમગ્ર દેશને મોટો ફટકો પડ્યો છે અને PM મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ