દિલ્હી / ખેડૂતોને લઇને રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું- હું પણ ખેડૂત છું અને સરકાર ક્યારેય...

i am also farmer never believe government will hurt farmers

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કૃષિ બિલને લઈને આજે રાજ્યસભામાં જે રીતે વિરોધપક્ષોએ હોબાળો મચાવ્યો તેની નિંદા કરી છે. રાજનાથસિંહે કહ્યું કે આજે જે બન્યું તેનાથી સંસદીય ગૌરવને ઘાયલ થયું છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ નથી કે સરકાર ક્યારેય પણ ખેડૂતોનું નુકસાન કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ