Video / અમદાવાદમાં શિક્ષકો દ્વારા હું પણ કોરોના વોરિયર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં શિક્ષકો દ્વારા "હું પણ કોરોના વોરિયર" કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે. સકરારી શાળાના શિક્ષકો દ્વારા આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે. સરસપુર ચાર રસ્તા ખાતે મોટું પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે. આ કોરોના મહામારીમાં શિક્ષકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ