ઑટો / Hyundai Venue લોન્ચ, કિંમતથી માઇલેજ સુધી, જાણો તમામ ડિટેલ્સ

hyundai-venue-price-mileage-pics-and-features-details

Hyundaiએ પોતાની સબ-કોમ્પેક્ટ SUV Venueને લોન્ચ કરી દીધી છે. આ કાર 3 એન્જિન અને 4 વેરિયન્ટ ઑપ્શન સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ