ઑટો / Hyundaiની નવી આ કાર ભારતમાં થઇ લૉન્ચ, મોબાઇલથી ગાડીને કરી શકશો કંટ્રોલ

hyundai new elantra facelift car launched in india can control through mobile

નવી Hyundai Elantraને માત્ર પેટ્રોલ એન્જીનમાં લૉન્ચ કરવામાં આવી છે. કારના લુકમાં ફેરફાર સાથે એમાં નવા ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. નવી Elantraમાં વેન્યૂ એસયૂવીની જેમ કનેક્ટેડ કાર ટેક્નોલોજી 'બ્લૂપિંક' પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ