ટૅકનોલોજી / 'પાણી'થી 1000 કિ.મી સુધી ચાલશે Hyundai ની આ કાર, ખાસિયત જાણી 'ખુશ' થઇ જશો

Hyundai Motor India Will Launch Hydrogen Fuel Running Hyundai Nexo

Hyundai મોટર્સ ટૂંક સમયમાં એક નવી SUV લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ આ કાર ઇલેક્ટ્રિક કાર હશે. Hyundai Kona EV બાદ આ બીજી ઇલેક્ટ્રિક SUV હશે, જે ભારતમાં લોન્ચ થશે. આ SUV માં હાઇડ્રોજન ફ્યૂલ સેલ લાગેલા હશે જેની રેંજ 1000 કિલોમીટર સુધીની હશે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ