ઑટો / 9 જુલાઇએ લૉન્ચ થશે Hyundai kona, માત્ર એક રૂપિયામાં ચાલશે 1 કિમી

hyundai kona will launch on 9th july will cost 1 rs per km

Hyundai મોટર્સે પોતાની ઇલેક્ટ્રિક કારને લોન્ચ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. કંપનીનો દાવો છે કે આ કાર ચલાવવા માટેનો ખર્ચ ખૂબ જ ઓછો આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ