ઓટો / સ્માર્ટફોન્સ જેટલા જ સમયમાં ચાર્જ થશે Hyundaiની આ કાર, જુઓ ધમાકેદાર ફિચર્સ

hyundai kona to charge as fast as a smartphone

હ્યુંડઇ (Hyundai) ભારતીય માર્કેટમાં પોતાની પહેલી ઑલ ઇલેક્ટ્રિક કાર હ્યુંડઇ કોના (Hyundai Kona) ને રજૂ કરવા જઇ રહી છે. આ કાર 9 જુલાઇ 2019એ લોન્ચ થશે. આ લોન્ચ પહેલા હ્યુંડઇએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કોનાનું એક ટીઝર જાહેર કર્યું છે. આ ટીઝર વીડિયોમાં દાવો કરાયો છે કે કોના એટલા સમયમાં ચાર્જ થશે જેટલા સમયમાં એક સ્માર્ટફોન ચાર્જ કરવામાં લાગે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ