લાલ 'નિ'શાન

ઓટો ન્યૂઝ / હ્યુન્ડાઈની આ ઈલેક્ટ્રિક કારે બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ, ગિનીસ બુકમાં નોંધાવ્યું સ્થાન

Hyundai Kona EV makes it to the Guinness Book of World Records

દક્ષિણ કોરિયાની વાહન ઉત્પાદક કંપની હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ગયા વર્ષે ભારતમાં તેની પહેલી ઈલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી હતી. આ કારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. કોના ઈલેક્ટ્રિક એસયૂવીએ 'હાઈએસ્ટ એલ્ટિટ્યૂડ અચીવ્ડ ઈન એન ઈલેક્ટ્રિક કાર' કેટેગરીમાં સ્થાન મેળવ્યુ છે. આ ઈલેક્ટ્રિક એસયૂવીને તિબ્બતટમાં સાવૂલા પાસ પર 5,731 મીટરની ઊંચાઈ પર ચલાવવામાં આવી હતી. જેથી આ પહેલી એવી મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક એસયૂવી બની ગઈ છે જે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ થઈ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ