વિરોધ / જેનું ખાવ છો એનું જ ખોદો છો? અમારા જવાનોએ તો જીવ હોમ્યા છે, Hyundai ના ખુલાસા પછી ભડક્યા આર્મીના અધિકારી

hyundai india clarification on viral post

એક પોસ્ટને લઈને હ્યુંડઈ વિરુદ્ધ ફાટી નિકળેલા ભારતીયોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લેતો. હુંડઈ પાકિસ્તાન તરફથી નાખવામાં આવેલી પોસ્ટ પર હ્યુંડઈ ઈંડિયાએ પોતાની સ્પષ્ટતા જાહેર કરતું નિવેદન કરી ચુક્યા છે, તેમ છતાં પણ ટ્વિટર પર તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ