ઓટો ન્યૂઝ / Hyundai Creta 2020નું લોન્ચિંગ થશે આ તારીખે, કંપનીએ ચાલુ કર્યુ બુકિંગ

Hyundai Creta 2020 Booking New Hyundai Creta 2020 Launch Date In India Hyundai Creta 2020 Features

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ સ્થાનિક બજારમાં તેની આગામી સૌથી મોટા લોન્ચ તરીકે ઓલ-ન્યૂ 2020 હ્યુન્ડાઇ ક્રેટા સેકન્ડ જનરેશન રજૂ કરી રહી છે. ગયા વર્ષે થર્ડ જનરેશન ગ્રાન્ડ આઇ 10 નિઓસ રજૂ કર્યા પછી, હ્યુન્ડાઇ તેની સૌથી વધુ વેચાતી કાર અને સંપૂર્ણ રીતે નવા જ અવતારમાં ક્રેટા લોન્ચ કરી રહી છે. કરતું વાહન અને સંપૂર્ણ બદલાયેલ ક્રેટા લાવી રહ્યું છે. આ સિવાય 3 માર્ચ, 2020એ જિનેવા મોટર શોમાં ગ્લોબલ ડેબ્યૂ કરવા માટે રાહ જોઈ રહેલી ઓલ-ન્યૂ આઇ 20ને પણ આ વર્ષના મધ્યમાં લોન્ચ કરવામાં આવશે. ક્રેટાના લોન્ચ પહેલાં જ તેના વેરિઅન્ટ અને માઈલેજ સંબંધી જાણકારી લીક થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ