ઓફર / Hyundaiની આ ગાડીઓ પર મળી રહ્યું છે 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

hyundai bs6 santro grand i10 nios discount list upto 1 10 lakh Rupees

ભારતમાં Hyundai Grand i10 Nios ટેકનિકલ રીતે Grand i10ની અન્ય પેઢી છે. Grand i10 Nios પોતાના નવા ઈન્ટિરિયર અને સ્ટાઈલિંગમાં ગ્રેંડ આઈ 10થી ઘણી અલગ છે. જે હાલમાં 5.3 ઈંચના પાર્ટ ડિજિટલ ઈસ્ટ્રૂમેન્ટ કલ્સ્ટર 8.0 ઈંચના ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જિંગની સુવિધા સાથે જોડાયેલી છે. ભારતમાં આ કાર Maruti Suzuki Swift અને Ford Figoની સ્પર્ધામાં લાવવામાં આવ્યું છે. તેમાં 1.2 લીટરના 4 સિલિન્ડરનું પેટ્રોલ એન્જિન મળે છે. જે 83hpના પાવર અને 114Nmનો ટાર્ક જનરેટ કરે છે. સાથે જ Nios BS6માં 1.2 લીટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ આપવામા આવ્યો છે. ડીઝલ એન્જિન હાલમાં BS4 છે. ભારતમાં ડીલર Hyundai Grand i10 Nios BS6 1.2 લીટર પેટ્રોલ યૂનિટ પર 30000 રૂપિયાની છૂટ આપી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ