New Launch / હ્યૂન્ડાઈની મોસ્ટ અવેટેડ કાર Aura થઈ લોન્ચ, એટ્રેક્ટિવ લુક સાથે મિડલ ક્લાસ ફેમિલી માટે પરફેક્ટ છે આ કાર

Hyundai Aura launch today; Price, variants, features, specifications

દિગ્ગજ ઓટો કંપની હ્યૂન્ડાઈની મોસ્ટ અવેટેડ કોમ્પેક્ટ સેડાન Aura ભારતમાં લોન્ચ થઈ ચૂકી છે. BSVIની આ કાર 2 એન્જિન ઓપ્શન, પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ કારની શરૂઆતી કિંમત 6 લાખથી પણ ઓછી છે. એવામાં એક મિડલ ક્લાસ ફેમિલી માટે Aura એક બજેટ કાર તરીકે બેસ્ટ ઓપ્શન સાબિત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ