માર્કેટ / આ કંપની જાન્યુઆરી 2020થી કરી શકે છે કારની કિંમતમાં વધારો, આપ્યું આ કારણ

Hyundai Announce a Price Hike Across all Models from January 2020

મળતી માહિતી અનુસાર કહી શકાય છે હ્યુન્ડાઈ કંપની પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કઈ કારની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે માટે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. કંપનીએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે વધતા જતા ખર્ચને કારણે કારની કિંમત વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ