વાહ! / ચીને બનાવ્યું હાઈપરસોનિક એન્જિન, 6 મિનિટમાં દિલ્હીથી મુંબઈ, ખાસ વાત તો તેનું ફ્યૂઅલ

hypersonic engine get 11113 kmph speed and run with aviation kerosene fuel

દુનિયાભરમાં અત્યાર સુધી આવું હાયપરસોનિક એન્જિન બન્યુ નથી. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એન્જિન કેરોસીન આધારિત ડેટોનેશન એન્જિન છે. 6 મિનટમાં દિલ્હીથી મુંબઇ પહોંચાડે તેટલી સ્પીડ રહેલી છે.

બ્રેકિંગ ન્યૂઝ