coronavirus / કોરોના સંકટમાં સૌથી વધુ ચર્ચા થઈ રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનને લઈને મોટો ખુલાસો, આ દાવો ખોટો

Hydroxychloroquine is not anti malarial drug but effective coronavirus treatment

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. જો કે કોરોના સામે દુનિયાભરને હાઇડ્રૉક્સીક્લોરોકીન (Hydroxychloroquine) દવાની જરૂરિયાત છે. ડૉકટરોએ જણાવ્યું છે કે હાલમાં આ દવા સૌથી વધુ અસરકારક છે. જેનું ભારત સૌથી મોટું ઉત્પાદક છે. એવું કહેવામાં આવે છે કે આ એક એન્ટી-મલેરિયા દવા છે જેને લઇને આને બનાવાનાર IPCA Labs ના જોઇંટ મેનેજિંગ ડિરેકટર અજિત કુમાર જૈને આ અંગેનું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ