ખામી / ભુવનેશ્વર જઈ રહેલી ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ, દિલ્હી એરપોર્ટ પર ફૂલ ઈમરજન્સી જાહેર

Hydraulic system of flight going to Bhubaneswar failed, full emergency declared at Delhi airport

Vistaraની દિલ્લીથી ભુવનેશ્વર જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલી ખામી સર્જાઈ હતી. વિમાનનું હાઈડ્રોલીક સિસ્ટમ ફેલ થવાથી ઉડાન ભરતાની સાથે જ વિમાન એરપોર્ટ પર પાછું આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ