રેપ-મર્ડર કેસ / હૈદરાબાદ રેપના આરોપીની માતાએ કહ્યું, મારા દીકરાને પણ એવી જ રીતે જીવતા સળગાવી દો

Hydrabad Doctor rape murder case victim Moter fill Guilty and said hang him or burn alive

હૈદરાબાદમાં ડોક્ટરની સાથે થયેલા નિર્મમ રેપ અને હત્યાકાંડમાં આરોપીઓના પરિવારોએ કહ્યું કે તેમના દીકરાઓને જો મોતની સજા આપવામાં આવશે તો તેઓ વિરોધ નહીં કરે. એક આરોપીની માતાએ કહ્યું છે કે આરોપીઓને જીવતા જ સળગાવી દેવા જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ