હૈદરાબાદ રેપ-મર્ડર કેસ / મુખ્યમંત્રી KCRએ ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવા આપ્યો આદેશ, ઘટનાને બતાવી ભયાવહ

hyderabad vets rape murder case in fast track court announces cm kcr

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં 26 વર્ષની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને મર્ડર કેસમાં એસઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ પોલીસ કર્મીઓ પર કેસ નોંધવામાં અને કાર્યવાહીમાં બેદરકારી રાખવાનો આરોપ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ