નિવેદન / ધર્મ-સંસ્કૃતિ ગમે તે હોય, દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે સંઘઃ મોહન ભાગવત

Hyderabad rss mohan bhagwat vijay sankalp sabha hindutva

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ પર મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘની નજરમાં 130 કરોડની વસ્તી હિન્દુ છે. બુધવારે મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં લોકોની સંસ્કૃતિ અને ધર્મ ગમે તે હોય પણ તેઓ હિન્દુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ