ગજબ / આ સ્પેશિયલ થાળી ખાઈ જશો, તો રેસ્ટોરંટ આપશે 1 લાખ રૂપિયાનું ઈનામ, તમે પણ કરી શકશો ટ્રાય

 hyderabad restaurant offer finish bahubali thali and won 1 lakh rupees

ખાવાના શોખિન લોકો માટે એક ખુશખબર આવી છે. હૈદરાબાદની એક રેસ્ટોરંટે ગજબની ઓફર મુકી છે, જ્યાં આખી થાળી ખાવા પર 1 લાખનું ઈનામ આપવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ