નવી ચિંતા / દેશમાં અહીં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓના મગજમાં નવા સંક્રમણનો ખતરો મળતાં વૈજ્ઞાનિકો પણ થયા પરેશાન

hyderabad rare white fungus abscess detected in brain of 60 years old corona recovered patient

કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા છે ત્યારે હૈદરાબાદમાં કોરોનાથી સાજા થયેલા દર્દીના મગજમાં એક દુર્લભ વ્હાઈટ ફંગસ ફોડા એટલે કે એસ્પરગિલસ (Aspergillus) જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ