હૈદરાબાદ રેપ-મર્ડર કેસ / જયા બચ્ચનના નિવેદનથી રાજ્યસભામાં અધ્યક્ષ સહિત સાંસદો સ્તબ્ધ થઈ ગયા, કહ્યું...

Hyderabad Rape Murder Case Jaya Bachchan said in Rajya Sabha The rapists should be handed over to the crowd

હૈદરાબાદ ગેંગરેપના કેસમાં આજે બપોરે લોકસભામાં ચર્ચા થશે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કહ્યું કે નિર્ભયા હોય કે કઠુઆ. સરકારે યોગ્ય જવાબ આપવો જ જોઈએ, જે લોકોએ આવું કર્યું છે તેમને ભીડને હવાલે કરી દેવા જોઈએ. તેમને શરમ આવે તેવી સજા મળવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ