રિપોર્ટ / હૈદરાબાદ રેપ કેસ: મહિલા ડોકટરના ફોરેન્સિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

hyderabad rape murder case forensic report dna

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉકટર (Veterinary Doctor) સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે દરેક દિવસે નવો ખુલાસો સામે આવી રહ્યો છે. મહિલા ડોકટરની DNA રીપોર્ટ આવ્યા બાદ ફોરેન્સિક તપાસમાં નવો ખુલાસો થયો છે. હવે આ વાતની પુષ્ટી થઇ ગઇ છે કે ડોકટરની હત્યા પહેલા આરોપીઓએ જબરદસ્તીથી દારૂ પણ પીવડાવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ