હૈદરાબાદ રેપ કેસ / સરકાર બનાવવા નેતાઓ અડધી રાતે જાગે પરંતુ ન્યાય અપાવવા કોઈ ન જાગે

હૈદરાબાદ રૅપ કેસના આરોપીઓનું ઍન્કાઉન્ટર 6 ડિસેમ્બરે થયું અને સમગ્ર દેશમાં એક ઉજવણી જેવો માહોલ સર્જાયો. જો કે આ ઉજવણી માત્ર આરોપીઓના ઍન્કાઉન્ટરની નહીં પરંતુ ન્યાય સમયસર ન મળવાને કારણે થઈ હતી. વર્ષોથી જલ્દી ન્યાય મળવાની રાહ જોવાના એક આક્રોશની ઉજવણી હતી. ત્યારે સવાલ એક જ હતો અને આજે પણ એ જ છે આખરે દુષ્કર્મના કેસમાં આરોપીઓ અને દોષિતોને સજા મળવામાં સમય કેમ લાગે છે? ત્યારે જુઓ આ મુદ્દે અમારી ખાસ રજૂઆત...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ