ઘટસ્ફોટ / હૈદરાબાદમાં ડૉકટર રેપ કેસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં થયો મોટો ખુલાસો

hyderabad rape case accused planned sexual assault on doctor says report

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય પશુ ચિકિત્સક પર બળાત્કાર અને હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ રિમાન્ડ રિપોર્ટ બનાવ્યો હતો અને તેના અંગે કેટલીક માહિતી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ