હૈદરાબાદ રૅપ કેસ / તેલંગણા CMના દીકરાએ કહ્યું હતું કે લોકો જલ્દી પરિણામ માંગે છે અને 6 કલાક બાદ...

Hyderabad rape accused encounter A day before, Telangana minister KT Rama Rao mentioned instant justice

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) ના દિકરા અને મંત્રી કેટી રામારાવ (KTR) દ્વારા હૈદરાબાદ દુષ્કર્મ અને હત્યા મામલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. કેટી રામારાવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકો ઝડપથી પરીણામ ઇચ્છે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ