ચૂંટણી પંચનું ચાબૂક / મતદારોને ધમકાવવા ભાજપના ધારાસભ્યને ભારે પડ્યું, 72 કલાક સુધી નહીં કરી શકે આ કામ

hyderabad police book a case against bjp mla t raja singh

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલ નિવેદનને લઈને તેલંગણાના ભાજપ ધારાસભ્ય ટી રાજા ફસાઈ ગયા છે. ટી રાજા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે ફરિયાદ નોંધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ