ક્રાઇમ / હૈદરાબાદઃ જે જગ્યા પર મહિલા ડૉક્ટરને દુષ્કર્મ કરીને સળગાવી હતી, ત્યાં જ મળ્યો વધુ એક મહિલાનો મૃતદેહ

Hyderabad one more women deadbody found in samshabad zone cyberabad

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો હજુ અટક્યો નથી ત્યાં વધુ એક કેસ સામે આવ્યો છે. શમશાબાદમાં એક મહિલાનો સળગાવેલ મૃતદેહ મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ