હૈદરાબાદ / 7 વર્ષમાં સ્કૂટરચાલકના 117 ચલાણ કપાયા, એક પણ ભર્યા નહીં, આ રીતે પોલીસને હાથ લાગ્યો

 hyderabad man caught with 117 unpaid challans scooter tste

હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને પકડ્યો છે. જે 7 વર્ષથી 117 ચલાણ ભરવાથી છટકવામાં સફળ રહ્યો હતો. અત્યાર સુધીમાં તેના પર લગભગ 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ