ઓપિનિયન / હૈદરાબાદની ઘટના અંગે અમદાવાદી યુવતીઓએ કહ્યું ગુજરાત પોલીસે આવું કરવું જોઈએ

Hyderabad gangrape ahmedabad girls raise their voice for rapist

હૈદરાબાદ પોલીસે જે કામગીરી કરી તેના પર લોકો સોશિયલ મીડિયામાં વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ હૈદરાબાદ પોલીસ કર્મચારીઓનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદીઓ સાથે મહિલા યુવતીઓ પણ હૈદરાબાદ પોલીસના ખુબ વખાણ કરી રહ્યા છે તેમજ ગુજરાતમાં બનેલા દુષ્કર્મના આરોપીઓને પણ આવી સજા મળે તેવું અમદાવાદી યુવતીઓ કહી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ