મહત્વની કડી / આ વ્યક્તિના કારણે હૈદરાબાદ રૅપ કેસના નરાધમોને દબોચી લેવામાં પોલીસને મળી હતી સફળતા

Hyderabad gang rape case petrol pump CCTV police encounter

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કરનારા આરોપીઓ ભલે ઠાર મરાયા હોય. પરંતુ તેમણે આ ઘટનાને અંજામ આપ્યા હોવાના CCTV ફુટેજ સામે આવ્યા છે. એ શખ્સ તેમાં જોવા મળ્યો જેની મદદથી હૈદરાબાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી. આ શખ્સે જ આરોપીઓ વિશે જણાવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ