VIRAL / દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ જાહેરમાં પોલીસને KISS કરી, પછી કંઇક થયું એવું કે...

Hyderabad drunk man kissed police during bonalu festival viral video

પોલીસ ઓફિસરને કિસ કરતા તે વ્યક્તિનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાંક લોકોનું એક સમૂહ જાહેર માર્ગ પર ડાન્સ કરી રહેલ છે અને તેવામાં આરોપીએ એક પોલીસકર્મીને આલિંગનમાં લઇ લીધો અને તેને કિસ કરી લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ