ગર્વ / હૈદરાબાદના યુવકને મળી અમેરિકા તરફથી 1 કરોડની સ્કોલરશિપ, નોબેલ પ્રાઇઝની ફેક્ટરી સમી યુનિવર્સિટીમાં કરશે અભ્યાસ

hyderabad boy vedant anandwade bagged a rs 1 crore scholarship to study in an us university

કહેવાય છે કે, તમે જોયેલા સપના ચોક્કસ પુરા થાય છે, પણ તેના માટે સખ્ખત મહેનત અને આત્મવિશ્વાસ હોવો જોઈએ, તો તમે ધારેલા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો, કંઈક આવું જ હૈદરાબાદના એક વિદ્યાર્થી સાથે થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ