કોરોના સંકટ / COVAXIN ને વધુ અસરકારક બનાવવા માટે આ દવાનો ઉપયોગ કરશે ભારત બાયોટેક

hyderabad based vaccines manufacturer bharat biotech novel coronavirus vaccine covaxin immune response immunity

કોરોનાની વેક્સીન બનાવી રહેલી ઈન્ડિયન મેડિકલ કંપની ભારત બાયોટેકે કહ્યું કે તે કોરોના વેક્સીન Covaxinમાં એક એવી દવા મિક્સ કરશે જેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત થશે અને તેનાથી લાંબા સમય સુધી ઈમ્યુનિટી મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ