સુરત / કતારગામમાં કારીગરો આ રીતે ચોરી ગયા 1300 કેરેટના હીરા, પોલીસે હાથ ધરી તપાસ

hvk diamond company 3 crore diamond theft katargam surat

સુરતના કતારગામમાં પટેલ ફળિયામાં અંદાજિત રૂ. ત્રણ કરોડના 1300 કેરેટ હીરાની ચોરી થયાની ઘટના સામે આવી છે. 1300 કેરેટ હીરાની ચોરી કરીને બે કારીગરો ફરાર થયાની આશંકા છે. આ ઘટનાને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ