તપાસનો ધમધમાટ / વડોદરાના PI દેસાઈની મુશ્કેલી વધી: પત્ની સ્વિટી પટેલ ગુમ થયા બાદ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીની કોર્ટે આપી મંજૂરી

Husband's polygraphy test approved in Sweety Patel's missing case in Vadodara

વડોદરાનો ચકચારી સ્વિટી પટેલ ગાયબ થવાના કેસમાં મોટા સમાચાર, પોલીસ ઈન્સ્પેક્ટર પતિ અજય દેસાઈના નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ માટે કરજણ કોર્ટે આપી મંજૂરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ