દુઃખદ / લગ્નની પહેલી ઍનિવર્સરી પર પત્ની સેલિબ્રેશન માટે જોઈ રહી હતી પતિની રાહ, પરંતુ ઘરે પહોંચી લાશ

Husband's death on his first anniversary

લગ્નની વર્ષગાંઠ હોય અને પત્ની ઘરે રાહ જોતી હોય ત્યારે પતિ પણ તેના બધા જ કામ પતાવીને ઘરે જવા માટે ઉતાવળો બન્યો હોય પરંતુ ઘરે પતિ નહી તેની લાશ આવે તો તે પત્નીની હાલત કેવી થાય? આવી જ એક ઘટના બની છે પંજાબના કપૂરથલા જિલ્લામાં. 

બ્રેકિંગ ન્યૂઝ