જાસૂસી / સુરતમાં પત્નીને ભરણ પોષણ ન આપવું પડે તે માટે પતિએ અપનાવ્યો આ રસ્તો, ભાંડો ફૂટતા થયો ફરાર

husband Wife Divorce case Khatodara Surat city

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી ખાનગી જાસૂસ ઝડપાયો હતો. પતિએ પત્ની પર વૉચ રાખવા રોખ્યો હતો. જાસૂસ પકડાયેલો પત્નીની પલપલની ખબર ટેલિફોનિક અને વોટ્સએપ માધ્યમથી ફોટા મોકલી આપતો હતો. પકડાયેલો જાસૂસ સ્વિગી ડિલિવરી બોયના સ્વાગમાં જાસૂસી કરતો હતો.

બ્રેકિંગ ન્યૂઝ