હૃદયસ્પર્શી ઘટના / અમદાવાદઃ દિકરાના બદલે દિકરી જન્મી અને હૃદયમાં છેદ હોવાથી પતિએ એવું કામ કર્યું જે કોઇ બાપ ન કરે

Husband wife dispute Sardarnagar police complaint ahmedabad rajasthan

અમદાવાદમાં એક મા પોતાની દોઢ વર્ષની દિકરીની જીંદગી માટે વલખા મારી રહી છે. દિકરીના હૃદયમાં છેદ હોવાથી પતિએ ખર્ચથી બચવા દિકરી પોતાની નહિ હોવાનુ કહીને પત્ની અને દિકરીને ઘરમાંથી કાઢી મુકી. પતિ-પત્નીનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચતા સરદારનગર પોલીસે મહિલાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ