હૈવાનિયત / પત્નીના હાથ-પગ બાંધી શારીરિક સંબંધ બાંધતો પતિ, કોર્ટે ક્રૂરતા માની છૂટાછેડા અપાવ્યા

husband used physical relationship tying his wifes hands and feet

નાગપુરની ફેમિલી કોર્ટે પોતાના પતિની બર્બરતાનો શિકાર થયેલ એક 22 વર્ષિય યુવતીના છૂટાછેડાની અરજી સ્વિકાર કરી લીધો છે. વાડી નિવાસી આ 28 વર્ષિય પતિ દારૂનો બંધાણી હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ