ભારે કરી / મારી પત્ની બહું સુંદર છે એટલે મને છોડીને જતી રહી, પિયરમાંથી ઘરવાળીને પાછી લાવવા પોલીસની મદદ માગી

husband unusual appeal beautiful

મધ્ય પ્રદેશના છત્તરપુર પોલીસ કાર્યાલયમાં એક શખ્સ વિચિત્ર ફરિયાદ લઈને પહોંચ્યો હતો. તેનું કહેવું હતું કે, મારી પત્ની બહું વધારે પડતી સુંદર છે, એટલા માટે તે મારી સાથે નથી રહેતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ