ક્યારે અટકશે? / મહેસાણામાં છૂટાછેડાની રકઝકમાં પત્ની પર પતિએ એસિડ છાંટી દીધું, પરિણીતાના ભાઈ સામે બની ઘટના, પોલીસ ફરિયાદ દાખલ

Husband throws acid on wife over divorce in Mehsana

મહેસાણામાં છૂટાછેડા નહીં આપનારી પત્ની પર પતિએ એસિડ છાંટી દીધું હોવાની હડકંપ મચાવતી ઘટના સામે આવી છે. જેને લઈને મહિલાને સારવાર અર્થે ખસેડી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ