અમદાવાદ / પતિએ કરેલી આત્મહત્યાના 13 દિવસ બાદ થયો ઘટસ્ફોટ, યુવકે મરતા પહેલા માતાને આપેલી આ વસ્તુથી થયો પર્દાફાશ

husband suicide case kagadapith police ahmedabad

પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી પત્નિ અને પ્રેમીની શોધખોળ હાથધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ