અમદાવાદ / જુહાપુરાની પ‌રિણીતાને પતિએ ડેનમાર્કથી તલાક, તલાક, તલાક લખેલો પત્ર કુરિયર કર્યો

Husband sends talaq letter to juhapur to his wife all the way from denmark

શહેરમાં ટ્રિપલ તલાકનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુહાપુરાની એક પ‌િરણીતાએ લગ્ન બાદ દીકરીને જન્મ આપતાં પતિ અને સાસુ-સસરાને ગમ્યું ન હોવાથી પતિએ ડેનમાર્કથી કુરિયર મારફતે ટ્રિપલ તલાક આપી ઇદ્દતની રકમના 15 લાખ બેન્ક ખાતામાં જમા કરાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મહિલા પોલીસે આ મામલે પ‌િરણીતાની ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ