ખેડા / ચૌહાણપુરામાં રિસામણે ગયેલી પત્નીને લેવા આવેલા પતિ સાથે એવો ઝઘડો થયો કે પરિવાર ખંડીત થયો

 Husband kills wife in Chauhanpura, Kathlal, Kheda

કઠલાલના ચૌહાણપુરા ગામે રીસામણે ગયેલી પત્નીને મનાવવા જતા પતિ સાથે બોલાચાલી થઈ હતી જે બાદ પતિએ આક્રોશમાં આવી છરીના ઘા ઝીકી પત્નીને પતાવી દીધી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ