છટકેલ ખોપરી / પતિએ આમલેટ બનાવી આપવા કહ્યું, ઘરવાળીએ ના પાડી તો ગળું દબાવી પતાવી દીધી

Husband kills wife in Bihar

બિહારના સીતામઢી જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક શખ્સે પોતાની પત્નીનું ગળું દબાવીને પતાવી દીધી હતી. બાદમાં શબને છત પર હુકથી લટકાવી દીધું હતું.

બ્રેકિંગ ન્યૂઝ