શરમજનક ઘટનાઓ / સુરતમાં ગરબા રમતી બાળકીને નરાધમે પીંખી નાંખી, વડોદરામાં પતિએ જ કરી પત્ની-પુત્રીની હત્યા

Husband kills wife and daughter in Vadodara

રાજ્યમાં નવરાત્રીના સમયગળામાં બે શરમજનક ઘટાનો સામે આવી છે. જેમા સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે અને વડોદરામાં પતિએ તેની પત્ની તેમજ પુત્રીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ