નવસારી / છૂટાછેડા બાદ આક્રોશમાં આવી પૂર્વ પતિએ કરી પત્નીની હત્યા, છરીના ઘા મારીને તેને ઉતારી મોતને ઘાટ

Husband kills wife after divorce in Bilimora, Navsari

નવસારીના બિલીમોરામાં છૂટાછેડા લીધા બાદ પતિએ તેની પત્નીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. બાદમાં પતિ જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે તેનો ગમખ્વાર અકસ્માત સર્જાયો જેથી તે પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ